મહુવા (ભાવનગર)-વિશે
મહુવા એ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભામાંની એક વિધાનસભા છે જે અમરેલી લોકસભામાં આવ્યું છે જેમાં મહુવા તાલુકો અને રાજુલા તાલુકા નો સમાવેશ થાય છે. એપીએમસી એ ભારતની બીજા નંબરની ડુંગળીનું લે વેચ કરતી એપીએમસી છે મહુવામાં આવેલ તત્કાલેશ્વર મહાદેવ નું મંદિર એ નાના સોમનાથ તરીકે પણ ઓળખાય છે. કમળના આકારમાં બનેલ ગાયત્રી માતાનો શક્તિપીઠ પણ આકર્ષણનું કેન્દ્ર છે તેમ જ ભગતસિંહ મહારાજનો જન્મ સ્થાન નગરની પશ્ચિમ સરહદ આવેલું છે જેના મંદિરનું ઉદ્ઘાટન 2024 માં થયેલ છે. જેની સાથે સાથે ભવાની બીચ પણ અહીંયા પ્રખ્યાત છે. અહીંયા કુલ ૨૩૮૮૪૭ મતદારો છે.જેમાં ૧૨૨૪૬૩ પુરુષ અને ૧૧૬૩૮૧ સ્ત્રી મતદાર છે. અહીંયા રાઘવ ભાઈ મકવાણા ધારાસભ્ય છે જે ભારતીય જનતા પાર્ટીના છે