તળાજા-વિશે

તળાજા એ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા માની એક વિધાનસભા છે જે તળાજા લોકસભામાં આવ્યું છે જેમાં તળાજા તાલુકા ઘોઘા તાલુકો સમાવેશ થાય છે. તળાજા ગુફાઓ અહીં ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ સ્પાથત્ય શૈલીમાં કંડારેલી તળાજા ગુફાઓ આવેલી છે. વિશ્વ પ્રખ્યાત અલંગ શિપ યાર્ડ પણ અહીં જ આવેલું છે.આમાંથી જેટલી ગુફાઓનો સમાવેશ થાય છે જેમાં 15 ગુફાઓમાં પાણીની ટાંકી કોણ છે આ ગુફાઓ પહેલી સદીની માનવામાં આવે છે તેમજ તળાજામાં પ્રખ્યાત કવીકાર નરસિંહ મહેતા નું ઘર આવેલું છે. અહીં કુલ ૨૪૮૮૦૯ મતદારો છે જેમાં ૧૨૯૫૩૯ પુરુષ અને ૧૧૯૨૬૪ સ્ત્રી મતદાર છે . અહીંયા ના ધારાસભ્ય કનુભાઈ બારીયા છે જે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના છે

રોડ : 50
રેલ્વે : 50
ઘર : 50
કેનાલ : 50
બ્રિજ : 50
હોસ્પિટલ : 50
બ્રિજ : 50
ઔદ્યોગિક : 50