નર્મદા-વિશે

નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યના પૂર્વ ખૂણામાં આવેલો છે. તેમાં 5 તાલુકા અને 1 નગરપાલિકા છે. નાંદોદ તાલુકામાં 111 ગામો, ડેડીયાપાડા તાલુકામાં – 169 ગામો, સાગબારા તાલુકામાં – 93 ગામો, તિલકવાડા તાલુકામાં – 97 ગામો અને ગરુડેશ્વર તાલુકામાં – 92 ગામો છે. નર્મદા જિલ્લામાં આમ કુલ 562 ગામો અને 222 ગ્રામ પંચાયતો છે. અહીં 2 સંસદીય મતવિસ્તાર અને 2 વિધાનસભા મતવિસ્તાર ST માટે અનામત છે. 73.8% મતદાન સાથે અહીં કુલ મતદારોની સંખ્યા 4,11,163 છે. નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર એક મહત્વનું પ્રવાસન સ્થળ છે. જિલ્લામાં કરજણ અને નર્મદા એમ બે નદીઓ છે. કરજણ સિંચાઈ યોજના કાકડી આંબા અને ચોપડવાવ સિંચાઈ યોજનાઓ અહીંની કેટલીક મહત્વની યોજનાઓ છે.

149 148

મતવિસ્તાર પસંદ કરો