તાલાલા-વિશે
તલાલા વિધાનસભા: તલાલા વિધાનસભા ગીર સોમનાથ જિલ્લાની ૪ વિધાનસભામાની ૧ બેઠક છે. જે જૂનાગઢ લોકસભામાં આવતી બેઠક છે. જેમાં તલાલા તાલુકો તથા સુત્રપાડા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તલાલા એ ગીરનું મુખ્ય મથક તરીકે જાણીતું છે તથા એશિયન સિંહનો ગઢ છે સાથે જ અહીંયાની કેસર કેરી એ જગ વિખ્યાત છે. તલાલાના હડમતીયા ગામમાં ૨જી સદીનો સાક્ષી બૌદ્ધ સ્તુપ પણ છે. તલાલા વિધાનસભામાં કુલ ૨ લાખ 15 હજાર થી વધુ મતદાતા છે જેમાં ૧ લાખ ૧૧ હજાર પુરુષ તથા ૧ લાખ સ્ત્રી છે. તલાલા વિધાનસભાની રાજકીય વાત કરીએ તો અહીંયા હાલ ધારાસભ્ય ભગા બારડ છે જેઓ કોંગ્રેસ પક્ષના છે સાથે જ અહીંયા કોંગ્રેસ પાર્ટીનો દબદબો છે. ફક્ત ૩ વખત ભાજપા ની જીત થઈ છે જ્યારે ૭ વખત કોંગેસ જીત્યું છે.