સોજીત્રા-વિશે
સોજીત્રા એ આણંદ જિલ્લાની સાત વિધાનસભાની એક વિધાનસભા બેઠક છે જે આણંદ લોકસભામાં આવ્યું છે જેમાં સોજીત્રા તાલુકા , તારાપૂરા તાલુકા,પેટલાદ તાલુકા નો સમાવેશ થાય છે. ૫૦૦ વર્ષ જૂનું ભગવાન શંકર નું મંદિર આવેલું છે. જૈન ધર્મ નું તીર્થ મનીલક્ષ્મી જૈન તીર્થ આકર્ષણ નું કેન્દ્ર છે ખુબ પૌરાણીક ક્ષેમકલ્યાણી માતાજી નું મંદિર આવેલું છે. સોજિત્રા વિધાનસભામા 199486 મતદારો છે.જેમા 112265 પુરુષ મતદાર છે અને 104954 સ્ત્રી મતદાર છે. હાલ પુનમભાઈ પરમાર ધારાસભ્ય છે. જે રાષ્ટ્રિય કૉંગ્રેસ પાર્ટી ના છે.