ખંભાત-વિશે
108 ખંભાત એ આણંદ જિલ્લાની સાત વિધાનસભાની એક વિધાનસભા છે જે આણંદ લોકસભામાં આવ્યું છે જેમાં આણંદ તાલુકા નો સમાવેશ થાય છે. એક સમયે એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું, પરંતુ તેનું બંદર ધીમે ધીમે કાંપ ઊતરતું ગયું અને દરિયાઈ વેપાર સુરત તરફ ગયો. ખંભાત ખંભાતના અખાતના ઉત્તર છેડે કાંપવાળા મેદાનમાં આવેલું છે, ખંભાતના અખાત થી 20 કિલોમીટર દૂર સિંધુ ખીણના અવશેષો 2001 માં મળ્યા હતા ખંભાત માં બનેલી પતંગો પણ ખુબ ચર્ચા માં છે. સિકોતર માતા નું પૌરાણિક મંદિર છે,ધુવારણ પાવર પ્લાન્ટ છે જે પણ ખુબ જાણીતો છે. ખંભાત નું નેજા ગામ એ ” મીની ગોવા” તરીકે પ્રખ્યાત છે . ખંભાત વિધાનસભામા કુલ 213702 મતદારો છે. જેમા 119408 પુરુષ મતદાર છે અને 111188 સ્ત્રી મતદાર છે. હાલ મયુરભાઈ રાવલ ધારાસભ્ય છે .જે ભારતીય જનતા પાર્ટી પાર્ટી ના છે