આણંદ-વિશે
આણંદ એ આણંદ જિલ્લાની સાત વિધાનસભાની એક વિધાનસભા બેઠક છે જે આણંદ લોકસભામાં આવ્યું છે જેમાં આણંદ તાલુકા નો સમાવેશ થાય છે. આણંદ ભારતની મિલ્ક કેપિટલ તરીકે ઓળખાય છે. તે અમૂલ ડેરી અને અમૂલ ટ્રિનિટી દ્વારા તેની દૂધ ક્રાંતિ માટે પ્રખ્યાત બન્યું આણંદ કૃષિ યુનિવર્સિટી ખુબ મહત્વ ની યુનિવર્સિટી છે . BVM (બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય), જે ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ છે.જે GCET એન્ડ ADIT જેવી સંસ્થા ધરાવે છે અને સરદાર પટેલ યુનિવર્સિટી સમગ્ર ભારતમાંથી લગભગ 50,000 વિદ્યાર્થીઓનું ધરાવતી યુનિવર્સીટી છે આણંદ નું વિદ્યાનગર એ આવી ઘણી બધી કૉલેજ અને યુનિવર્સિટી ધરાવે છે . સરદાર વલ્લભ ભાઈ પટેલ નેશનલ મેમરિયલ પણ આકર્ષણ નું કેન્દ્ર છે . વિદેશ થી આવતા પ્રવાસીઓ માટે આણંદ માં આવેલ ઇસ્કોન મંદિર આકર્ષણ નું કેન્દ્ર છે .લાંભવેલ ગામમાં આવેલ હનુમાનજી દાદા નુ મંદિર પણ ભક…