સાવરકુંડલા-વિશે

સાવરકુંડલા એ અમરેલી જિલ્લાની 5 વિધાનસભામાની 1 વિધાનસભા છે જે અમરેલી લોકસભા માં આવ્યું છે . જેમાં સાવરકુંડલા તાલુકા લીલીયા તાલુકો આવેલો છે .લુહાર જાતિનું પ્રભુત્વ છે સાવરકુંડલામાં દરબાર ગઢ આવેલું છે જે જોગીદાસ ખુમાને બનાવેલું છે સાવરકુંડલામાં દેશી ફટાકડા માટે પણ પ્રખ્યાત છે અહીંયા ભૂર્ગભ સ્તર નીચું છે અને પાણીમાં સોડિયમ અને ફોસ્ફેટ નું પ્રમાણ વધુ છે ચોમાસામાં નદી દક્ષિણ થી ઉત્તર તરફ વહે છે જેથી શહેર બરાબર બે ભાગમાં વહેંચાય છે એક સાવર અને બીજું કુંડલા . BAPS સ્વામીનારાયણ મંદિર અહીંયા પ્રખ્યાત છે સાવરકુંડલા માં કુલ ૨૫૧૫૭૦ મતદારો છે . જેમાં ૧૩૦૭૨૨ પુરુષ અને ૧૨૦૮૪૨ મતદારો છે સ્ત્રી મતદાર છે . હાલ પ્રતાપ દુધાત અહીંયા ના ધારાસભ્ય છે જે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ના છે.

રોડ : 50
રેલ્વે : 50
ઘર : 50
કેનાલ : 50
બ્રિજ : 50
હોસ્પિટલ : 50
બ્રિજ : 50
ઔદ્યોગિક : 50