રાજુલા-વિશે

રાજુલા એ અમરેલી જિલ્લાની ૫ વિધાનસભામાની 1 વિધાનસભા છે જે અમરેલી લોકસભા માં આવ્યું છે . જેમાં રાજુલા તાલુકા જાફરાબાદ તાલુકો ખમભા તાલુકો આવેલો છે . અહી ધોળીયો ડુંગર અને પીરિયો ડુંગર, આવેલો છે અહી કુંભનાથ મહાદેવ નું મંદિર પ્રખ્યાત છે . ધન્વન્તરિ નદી આકર્ષણ નું કેન્દ્ર છે ધન્વન્તરિ નદી જ્યાં અરેબિયન દરિયાને મળે છે ત્યાં ચાંચુડેશ્વર મંદિર આવેલું છે . પીપાવાવ બંદર આવેલું છે ત્યાં રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ લિમિટેડ ભારતની સૌથી મોટી શિફ્ટ બિલ્ડીંગ અને ભારે ઉદ્યોગ કંપનીઓ માની એક છે . જેમાં કુલ ૨૭૦૦૪૩ મતદાર છે . જેમાં ૧૩૯૩૮૫ પુરુષ અને ૧૩૮૦૬૫૭ સ્ત્રી મતદાર છે.અહીંયા અમરીશ ડેર ધારાસભ્ય છે જે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના છે.

રોડ : 50
રેલ્વે : 50
ઘર : 50
કેનાલ : 50
બ્રિજ : 50
હોસ્પિટલ : 50
બ્રિજ : 50
ઔદ્યોગિક : 50