ધારી-વિશે

ધારી વિધાનસભા અમરેલી જિલ્લાની ૫ વિધાનસભામાની ૧ બેઠક છે. જે અમરેલી લોકસભામાં આવે છે. જેમાં ધારી, બગસરા તથા ખાંભા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. ધારી પૂર્વીય ગીરના જંગલ નું કેન્દ્ર છે.જ્યાં એશિયન સિંહ જોવા મળે છે. તથા કેસર કેરી માટે પણ પ્રખ્યાત છે.ધારી વિધાનસભામાં કુલ ૨ લાખ ૧૧ હજાર થી વધુ મતદાતા છે. ધારી ના વર્તમાન ધારાસભ્ય જે.વી. કાકડીયા છે જેઓ ભાજપા ના છે.

રોડ : 50
રેલ્વે : 50
ઘર : 50
કેનાલ : 50
બ્રિજ : 50
હોસ્પિટલ : 50
બ્રિજ : 50
ઔદ્યોગિક : 50