અમરેલી-વિશે

અમરેલી અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભામાંની એક બેઠક છે જેમાં અમરેલી અને વાડિયા તાલુકાનો સમાવેશ થાય છે ઘણા બધા પ્રખ્યાત મંદિરો આવેલા છે જેમાં ત્રિમંદિર દ્વારકેશ હવેલી રોકડિયા હનુમાન મંદિર નો સમાવેશ થાય છે તેમ જ ત્યાં રાજાનો મહેલ પણ આવેલો છે અમરેલી નું જૂનું નામ અમાસાલી હતું અમરેલી પહેલા ગાયકવાડ સ્ટેટમાં હતું . અમરેલીમાં ૨૮૧૪૮૬ મતદારો છે .જેમાં ૧૪૪૭૦૩ પુરુષ અને ૧૩૬૭૭૯ સ્ત્રી મતદાર છે. અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી છે જેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના છે

રોડ : 50
રેલ્વે : 50
ઘર : 50
કેનાલ : 50
બ્રિજ : 50
હોસ્પિટલ : 50
બ્રિજ : 50
ઔદ્યોગિક : 50