પેટલાદ-વિશે
પેટલાદ એ આણંદ જિલ્લાની સાત વિધાનસભાની એક વિધાનસભા બેઠક છે જે આણંદ લોકસભામાં આવ્યું છે જેમાં પેટલાદ તાલુકા અને બોરસદ તાલુકા નો સમાવેશ થાય છેપેટલાદ માં ખુબ જૂની સંસ્કૃત વિષય ની પાઠશાળા આવેલી છે . થતાં રણછોડજી ભગવાન નું ખુબ સુંદર મંદિર અને સાથે તળાવ આવેલું છે માતા આશાપુરા નું મંદિર પેટલાદ થી 8 km દૂર આવેલું છે .પેટલાદ વિધાનસભામાં કુલ 218815 મતદારો છે.જેમા 120396 પુરુષ મતદાર છે અને 115249 સ્ત્રી મતદાર છે. હાલ નિરંજનભાઈ પટેલ ધારાસભ્ય છે.જે રાષ્ટ્રિય કૉંગ્રેસ પાર્ટી ન છે.