બોરસદ-વિશે

બોરસદ એ આણંદ જિલ્લાની સાત વિધાનસભાની એક વિધાનસભા છે જે આણંદ લોકસભામાં આવ્યું છે જેમાં બોરસદ તાલુકા નો સમાવેશ થાય છે. બોરસદ એ ચરોતર પ્રદેશ તરીકે જાણીતું છે, જેમાં ખૂબ મોટા પ્રમાણ માં તમાકું નું ઉત્પાદન થાય છે અને 1922 ના સમય માં બોરસદ મા સત્યાગ્રહ થયો હતો , બોરસદ વિધાનસભા મા પૌરાણિક વાવ આવેલી છે જે 1407 માં વાસુ સોમા અને તેના પરિવારજનો દ્વારા બનાવામાં આવી હતી તેમજ મોહંમદ બેગડા દ્વારા નાપા મતોડ અને ટાકી બનાવામાં આવી હતી અને જેની મધ્ય માં એક ઘર છે જેમાં એક મોટુ શિવલિંગ છે. બોરસદ વિધાનસભામાં કુલ 256777 મતદારો છે જેમાં 132642 પુરૂષ મતદારો છે અને 124630 સ્ત્રી મતદારો છે અને જેમાં પરમાર રાજેન્દ્રસિંહ ધારાસભ્ય છે જેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી માં છે.

રોડ : 50
રેલ્વે : 50
ઘર : 50
કેનાલ : 50
બ્રિજ : 50
હોસ્પિટલ : 50
બ્રિજ : 50
ઔદ્યોગિક : 50