લાઠી-વિશે
લાઠી વિધાનસભા અમરેલી જિલ્લા ની પાંચ વિધાનસભામાં ની એક બેઠક છે જે અમરેલી લોકસભામાં આવે છે જેમાં લાઠી તાલુકા બાબરા તાલુકો લીલીયા તાલુકાનો સમાવેશ થાય છે .લાઠીમાં પ્રખ્યાત કવીકાર કલાપીનું મંદિર કલાપી તીર્થ આવેલું છે. થતાં બા નું સરોવર અને હરિકૃષ્ણ સરોવર પણ આકર્ષણ નું કેન્દ્ર છે લાઠી વિધાનસભામાં કુલ ૨૨૧૦૬૩ મતદાર છે જેમાં ૧૧૪૮૫૭ પુરુષ અને ૧૦૬૨૦૬ સ્ત્રી મતદાર છે .અહીં વિરાજ ભાઈ ઠુમ્મર ધારાસભ્ય છે જેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી છે.