ઉના-વિશે
ઉના વિધાનસભા ગીર સોમનાથ જિલ્લાની ૪ વિધાનસભામાની ૧ બેઠક છે. જે જૂનાગઢ લોકસભામાં આવે છે.જેમાં ઉના તાલુકા નો સમાવેશ થાય છે. ઉનામાં પૌરાણિક તળાવ આવેલું છે જેને ” હાર્ટ ઓફ ઉના ” કેહવાય છે . તેમજ રાવલ ડેમ મચુંદરી ડેમ, જમજીર ધોધ અને અહેમદપુર માંડવી બીચ આવેલ છે. ઉના માં તુલસીશ્યામ ના ગરમ પાણીના ફુવારા પણ આવેલા છે. ઉના વિધાનસભા માં કુલ ૨૬૩૩૮૫ મતદારો છે . જેમાં ૧૩૫૧૦૮ પુરુષ અને ૧૨૮૨૭૧ સ્ત્રી મતદાર છે. ઉના વિધાનસભા ના પૂજા ભાઈ વંશ ધારાસભ્ય છે. જેઓ કોંગ્રેસ માંથી છે