કોડીનાર-વિશે
કોડીનાર વિધાનસભા ગીર સોમનાથ જિલ્લાની ૪ વિધાનસભામાની ૧ બેઠક છે. જે જૂનાગઢ લોકસભામાં આવે છે.જેમાં કોડીનાર તાલુકો અને ઉના તાલુકા ના ગામો નો સમાવેશ થાય છે. કોડીનાર તાલુકાનું “મૂળ દ્વારકા” એ મહાભારતના સમય નું ઐતિહાસિક સ્થળ છે . કોડીનાર પાસે દરિયા કિનારે કાજ નામ નું ગામ છે જ્યાં તાજા પાણી નું અભિયારણ્ય છે જેમાં સાઇબેરીયન પક્ષી ઓ દર વર્ષે મુલાકાત લે છે. કોડીનાર વિધાનસભામાં ટોટલ ૨૩૧૫૫૪ મતદાર છે જેમાં ૧૧૮૩૧૪ પુરૂષ અને ૧૧૩૨૩૭ સ્ત્રી મતદાર છે. હાલ કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાલા છે જેઓ કોંગ્રેસ પક્ષના છે.